હવામાન વિભાગ સો સંકલન સાંધી લોકોને કાળઝાળ ગરમી અંગેની સચોટ માહિતી અપાશ
ઉનાળાના આરંભે જ સૂર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંી અગ્નિવર્ષા કરી રહ્યાં છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા હવામાન વિભાગ સો સંકલન સાંધી હિટ એકશન પ્લાન બનાવશે અને શહેરીજનોને યલો, ઓરેન્જ તા રેડ એલર્ટ અંગે સમયાંતરે યોગ્ય એડવાઈઝ આપશે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં આ વખતે ગરમી પાછળા તમામ વર્ષોના રેકોર્ડ તોડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ઉનાળાના આરંભે જ રાજકોટમાં ગરમીનો પારો ૪૨ ડીગ્રીને લગોલગ આંબી ગયો છે. ત્યારે મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં હવામાન વિભાગ સો સંકલન સાધી હિટ એકશન પ્લાટ બનાવવામાં આવશે જેમાં શહેરીજનોને ગરમી અંગે એલર્ટ એડવાઈઝ આપવામાં આવશે. શહેરમાં જે સ્ળોએ ખાનગી સેવાકીય સંસઓ દ્વારા પાણીની વ્યવસ કરવામાં આવી ની તેવા સનો કોર્પોરેશન પાણીની સુવિધા ઉભી કરશે. આ ઉપરાંત ગરમીમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડએલર્ટ દરમિયાન શાળા કોલેજોનો સમય શું રાખવો તે અંગે મહાપાલિકા સંચાલીત શાળાઓ અને ખાનગી શાળાઓ માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજયમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હિટ એકશન પ્લાટ બનાવવામાં આવ્યો છે. જે દરમિયાન ખુદ એમએસીજ ગરમી અંગે એલર્ટ જાહેર કરે છે. ૪૨.૫ ડિગ્રીી વધુ તાપમાન હોય તો યલો એલર્ટ, ૪૩ ી ૪૫ ડિગ્રી વચ્ચે ગરમી હોય તો ઓરેન્જ એલર્ટ અને ૪૫ ી વધુ ગરમી હોય તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ વખતે રાજયમાં રેકોર્ડબ્રેક ગરમી પડે તેવી શકયતા અત્યારી જ વર્તાઈ રહી છે.