અમેરિકાના રાજકારણમાં ધમાચકરડી મચાવનાર “ટ્રમ્પકાર્ડ” પ્રભાવ હજુ યથાવત?
વિશ્વની સૌથી પ્રાચીન અને મજબૂત ગણાતી લોકશાહી અમેરિકામાં અત્યાર સુધીના સાસકોમાં પોતાની સત્તાનો મહત્તમ ઉપયોગ કરી ક્રિસની બહાર રમવા માટે જાણીતા થયેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાજકારણની સાથે સાથે ન્યાયિક પ્રક્રિયામાં પણ પોતાને ફાવતું કરવામાં સફળ રહેતા હોય તેમસ્થાને સત્તામાં હતા હતા ત્યારે ચાલતું ટ્રમ્પ કાર્ડ નો પ્રભાવ હજુ પણ યથાવત હોય તેમ અમેરિકાના રાજકારણની અલૌકિક ઘટના ટ્રમ્પના નામે લખાઈ છે એક વખત જેલ હવાલે થયા બાદ ટ્રમ્પને જેલમુક્તિ માં સફળતા મળી છે.
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ગઈકાલે અમેરિકાના રાજદ્વારી ઇતિહાસમાં એક વધારાનું સાહસ પોતાના નામે કરાવ્યું હોય તેમ ભ્રષ્ટાચાર ગેરરીતિ ના મામલે ઉભી થયેલી ધરપકડની સ્થિતિમાં જોરજાની કોર્ટમાં આત્મ સમર્પણ કર્યા બાદ તેમને જેલ હવાલે કરી દીધા બાદ થોડા જ સમયમાં તેમને મુક્ત કરી દીધા હતા ટ્રમ્પ પર 13 જેટલા વિવિધ ગુનાઓનું તોહમત નામુ છે જેમાં 2020 ની ચૂંટણીમાં ગેરરીતી થી લઈને જો બીડન સામે બળવા સહિતના મામલાઓ દર્જ કરવામાં આવ્યા છેઅમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈતિહાસ રચ્યો હતો જ્યારે તેમણે જ્યોર્જિયાની જેલમાં છેડછાડ અને ષડયંત્રના આરોપસર આત્મસમર્પણ કર્યું હતું. તેના શરણાગતિ પછી, તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલ સત્તાવાળાઓએ ટ્રમ્પ ને થોડી જ કલાકોમાં થોડી મૂક્યા હતા .
આ પ્રથમ વખત હતો જ્યારે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોય.શરણાગતિની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ટ્રમ્પને બે લાખ અમેરિકન ડોલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. ટ્રમ્પના જામીનની શરત ડોનાલ્ડ પંપ ની અદાલતે જામીન આપ્યા હતા જેમાં તેમના કેસ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ સાક્ષી અથવા કોઈને પણ કોઈ પણ પ્રકારની ધાક ધમકી થી દૂર રહેવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. જોકે ધરપકડ વખતે પત્રકારો સમક્ષ કહ્યું કે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે આ કાયદાની રમત છે ટ્રમ્પ સામે ગયા એપ્રિલ મહિનાથી જ ફોદ્દારી જાહેર કાર્યવાહી શરૂ થઈ હતી તેને જણાવ્યું હતું કે અગાઉ ના ત્રણ કેસ કરતાં આ કેસની પરિસ્થિતિ અલગ છે તેમણે પોતાના ફોટો પાડવાની આનાકાની કરી હતી.