સંજીદા શેખે તાજેતરમાં જે ફોટો શેર કર્યા છે તેમાં અભિનેત્રી તેના નવા લૂકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં સંજીદા શેખ ખૂબ જ સુંદર અને કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. સંજીદા શેખની આ તસવીર ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. સંજીદા શેખનો ડીપનેક ડ્રેસ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. સંજીદા શેખની તસવીર જોયા પછી ચાહકો જોતા જ રહી ગયા. સંજીદાના આ કિલર અદાઓ પર ચાહકો પાગલ થઈ ગયા. આ તસવીરમાં સંજીદા શેખ પોતાનો નેકલેસ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ચાહકોને સંજીદા શેખનો નેકલેસ ખૂબ જ પસંદ છે. સંજીદા શેખના નવા લૂકને લઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.

Snapinsta.app 450602923 457952617163357 4952957304710544704 n 1080 Snapinsta.app 450487454 1144983749939551 4846457844488052762 n 1080 Snapinsta.app 450483215 1509410466341785 8453742707794841078 n 1080 Snapinsta.app 450467238 783028070704547 3090883879407676052 n 1080 Snapinsta.app 450171897 3743353359221894 12743400312085303 n 1080 Snapinsta.app 450779946 531511189206252 3895118417470207447 n 1080 Snapinsta.app 450770050 453680974123450 883189004104016528 n 1080 Snapinsta.app 450612169 500721109309830 6597507814471891034 n 1080 Snapinsta.app 450604807 492168763322653 9100523911584899745 n 1080 Snapinsta.app 450604662 848037440070441 7366270403526426724 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.