જુની દિપક ટોકીઝ પાસે સુભાષ શાક માર્કેટના રસ્તા પર આવેલ બહેનોની રજવાડાના સમયથી આવેલ એક માત્ર સજુબા બહેનોની શાળા આવેલી છે. આ જગ્યા શિક્ષણ ખાતાની સરકારી જગ્યા હોય જયાં કોઇ ગેરકાયદેસર બાંધકામ, દબાણ કે શિક્ષણ સિવાયના લોકોની અવર જવર શિક્ષણને થતી અડચણરુપ કાર્યવાહી, સ્કુલમાં ટ્રાફીકને લગતી સમસ્યા, શિક્ષણ દરમ્યાન પુરુષોને આવવા પર પ્રતિબંધ તેમજ શિક્ષણના રુપમાં આવતી બાધાઓ કે આ સંકુલમાં ધર્મની લગતી કે કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ થઇ ન શકે ત્યારે આ સ્કુલમાં છેલ્લા ઘણા સમયથી પુરુષોની આવ-જા શિક્ષણ દરમ્યાન સતત આવતા લોકો ર૪ કલાક આ જગ્યાને ખુલ્લી રખાતી હોય તેમજ શિક્ષણમાં બાધ આવતા ધોધાટ અને જયાં ગેરપ્રવૃતિ થતી હોવાની શંકાઓ વધવા પામી છે. ત્યારે આપ સાહેબ દ્વારા ચોકકસ પગલા લઇ ઉપરોકત વિગતોને ઘ્યાનમાં લઇ તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવા તેમજ શિક્ષણ ખાતાની બદનામી અટકાવવા યોગ્ય પગલા લઇ દબાણને ખુલ્લુ કરવા અને નિયમોને અનુસરવા હિન્દુ આ સજુબા સ્કુલમાં ધાર્મિક સ્થાને લઇ ધાર્મિક કાર્યક્રમોના નામે સરકારી જગ્યામાં દબાણ તેમજ શિક્ષણને અડચણરુપ કાર્યવાહી વધી હોય તેની હિન્દુ સેનાને લેખીત જાણકારી આપવાની હતી. તેવી હિન્દુ સેનાએ નમ્ર વિનંતી કરી હતી.
Trending
- ધોલેરા હાઇવે પર સર્જાયા બે અક્સ્માત,1 વ્યક્તિનું મો*ત
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી