વિદ્યાર્થી વિષયોનું જ્ઞાન હોય છે પણ તેઓ અંગ્રેજીમાં વિષયને ન્યાય આપી શકતા ની: આર એસ શર્મા
મધ્યપ્રદેશની મેડિકલ યુનિવર્સિટીઓએ રાજયભરના મેડિકલના વિદ્યાર્થીઓને તેની પરીક્ષાની જવાબદારી હિન્દી, ઈંગ્લીશ અવા ઈન્ગ્લીશ ભાષામાં લખવાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર એવું પહેલું રાજય બન્યું છે. જયાના વિદ્યાર્થીઓને અગર અંગ્રેજી શબ્દ નહીં આવડતો તો તેઓ હિન્દી-ઈંગ્લીશ મિકસ કરી શકે છે અને પોતાની અલગ જ ભાષાનું નિર્માણ કરી શકે છે.
આમ જોતા લાગે છે કે મેડિકલ શિક્ષણની પરિશીથીત કપરી બની રહી છે. જો કે હોમિયોપેી તેમજ એલોપેી અંગ્રેજીમાં જ હોય છે પરંતુ એમપીના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ભાષાનું મિશ્રણ કરી શકે છે. માટે હવે એમબીબીએસ, નર્સિંગ, ડેન્ટલ, યુનાની, યોગા અને નેચરોપેીના વિર્દ્યાીઓ પણ બાવા હિન્ગ્લીશનો ઉપયોગ કરી શકશે. લેખીત જ નહીં પણ મૌખીક પરીક્ષા માટે પણ આ સુવિધા ઉપલબ્ધ રહેશે. જો જવાબ ટેકનીકલી સાચો હશે તો બન્ને ભાષાનું મિશ્રણ હોવા છતાં જવાબને સાચો ગણવામાં આવશે.
યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર આર એસ શર્મા સકર્યુલર સાઈન કરતા જણાવે છે કે ઘણા વિદ્યાર્થીઓ છે જેને વિષયોમાં કોઠા સુજ અવા જાણકારી છે પણ ભાષાના જ્ઞાનના અભાવને કારણે તેઓ પાસ ઈ શકતા ની માટે વિદ્યાર્થીઓના રસ માટે જ આ નિર્ણય લેવાયો છે. હિન્દી મીડિયમના ઘણા મેડિકલ વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે પણ તેઓ ઈંગ્લીશમાં વર્ણવી શકતા ની. ઈન્દોરના એનાટોમી ભણાવતા ડો.મનોહર ભન્ડેરી કહે છે કે, તેઓ વિદ્યાર્થીઓને હિન્દી ભાષામાં જ ભણાવશે કારણ કે તેઓ હિન્દીમાં વધુ સરખી રીતે સમજી શકે છે. મારા આ નિર્ણય બાદ મારા ડિપાર્ટમેન્ટના હેડ પણ વિદ્યાર્થીઓને હિન્દીમાં વિષયો ભણાવવાની શરૂઆત કરી કારણ કે ગ્રામ્ય વિસ્તારમાથી આવતા વિર્દ્યાીઓ માટે અંગ્રેજી પહેલાી જ પડકારજનક રહયું છે.