સાબરકાંઠામાંથી સાંપની તસ્કરી કરતી ગેંગને વન વિભાગની ટીમે પકડી પાડી છે. હિંમતનગરના રાયગઢ રેન્જમાં આ ગેંગ તસ્કરી કરતી હતી. આ મામલે 4 આરોપી પાસેથી કુલ રૂ.3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સાપનું ઝેર અતિ મોઘું હોવાથી સાપની તસ્કરી કરવામાં આવે છે. સાંપના ઝેરનો ઉપયોગ વિવિધ ડ્રગ અને દવાઓ બનાવવામાં થાય છે. સાંપના ઝેરનું મોટું રેકેટ ઝડપાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. હાલ આ સમગ્ર મામલે વનવિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
આ ગેંગ દ્વારા સાપના ઝેર નુ મોટુ રેકેજ ઝડપાય તેવી શક્યતા છે.
જાણકારી અનુસાર ઝેરી સાપના ઝેર નુ ડ્રગ ના ઉપયોગમાં લેવાય છે.
ગેંગના 4 સભ્યોનું મોટુ નેટવર્ક હોવાનુ અનુમાન લગાવમાં આવ્યું છે
વનવિભાગ દ્વારા વધુ તપાસ હાથમાં લેવામાં આવી છે.