14100 ફૂટ ની ઉંચાઈ પર હમ્તા પાસ ટ્રેક પર 6 ગુજરાતી સહિત 42 લોકો ફસાયા હતા.23 થી 28 સપ્ટેમ્બર સુધી સતત બરફ વર્ષા કારણે લોકો ફસાયા હતા.28 સપ્ટેમ્બર ના રોજ એરફોર્સ ની મદદથી તમામ 42 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા,રેસ્ક્યુ કરાયેલ 6 ગુજરાતી હેમખેમ પોતાના ઘેર પરિવાર પાસે પહોંચ્યારાજકોટના 3 , ભરૂચ , વડોદરા અને અમદાવાદ ના એક-એક મળી 42 લોકો ને રેસ્ક્યુ કરાયા,સતત બરફ વર્ષા ના કારણે લોકોના ટેન્ટ બરફમા ગરકાવ થઇ ગયા હતા,સતત 24 કલાક ભૂખ્યા તરસ્યા તમામ લોકોએ સાથે મળી ટેન્ટ પરથી બરફ હટાવવા કામગીરી કરી હતી.
Trending
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં
- Light and Tasty Dinner : આ રીતે બનાવો સ્વાદિષ્ટ કોર્ન પુલાવ
- ઓછા પૈસામાં વધુ મજા, આ 6 શહેરોની મુલાકાત રહેશે યાદગાર
- ગજબ! બેંગલુરુની આ રેસ્ટોરન્ટમાં Money Heistના ડાકુઓ પીરસે છે ભોજન!
- શિયાળામાં સાંધાના દુખાવાથી મેળવો છુટકારો…
- ફ્રી…ફ્રી…ફ્રી…ભારત સરકારે લોન્ચ કર્યું તેનું OTT