કેશોદ સરકીટ હાઉસથી દેવાણી નગર સુધીના એક કીમીના હાઈવે રોડ કેશોદ શહેર મધ્યમાંથી પસાર થાય છે. ત્યારે આ રોડને એલઈડી લાઈટ દ્વારા જળહતો કરવામાં આવ્યો છે. ત્યારે રોડની લાઈટો ઉદઘાટનના વાંકે શરૂ થઈ શકતી ન હતી. ત્યારે આ બાબતે સરપંચ બસ સ્ટેન્ડ રોડ પરના વેપારીઓએ તહેવારોને લઈ લાઈટો તાત્કાલીક શરૂ કરવામાં આવે તેવી માંગણી કરતા નગરપાલીકા દ્વારા આજે ધારાસભ્યના હાથે આ એલ.ઈ.ડી.નું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ ત્યારે શહેર ભાજપના પ્રમુખ હરી ચોવટીયા નગરપાલીકા ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ સહિત અનેક લોકો તથા મહાનુભાવો હાજર રહ્યા હતા.
Trending
- LookBack 2024 Sports: ક્યાં કારણે આ વર્ષ બોક્સિંગ માટે અભિશાપરૂપ સાબિત થયું ??
- અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું
- Look Back 2024 Entertainment : આ વર્ષે, હોરર ફિલ્મોની સામે અન્ય ફિલ્મો ધૂમ મચાવી ગઈ
- Ghuto Recipe: શિયાળામાં બનાવો ગરમાગરમ ઘુટો, નોંધી લો સરળ રેસિપી
- સાબરકાંઠા: સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- નર્મદા: રાજપીપલા APMC ખાતે નવી MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના સંદર્ભે કાર્યક્રમ
- અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર
- નલિયા: ગાયત્રી શકિત પીઠના 39મો પાટોત્સવની ધામધુમથી ઉજવણી