કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રપતિની મંજુરી બાદ આજે રાજયસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩૫-એ હટાવવાની દરખાસ્ત રજુ કરી હતી. જેનાં પગલે દેશભરમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરેક રાજયોને એલર્ટ પર રહેવા સુચના આપવામાં આવી છે. આજે રાજકોટ રેલવે જંકશન ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. યાત્રિકોનાં સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને દરેક પ્લેટફોર્મ પર પોલીસે ફુટ પેટ્રોલીંગ પણ કર્યું હતું.
Trending
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા
- Surat : ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો