જો તમને વધુ સ્વીટ્સ કે મીઠાઇ ખાવાનો શોખ હોય તો જાણી લો આ વાત વધુ પડતી સુગર તમને ડિપ્રેશનનો શિકાર બનાવી શકે છે.
એક રીસર્ચમાં જણાવા મળ્યું કે વધુ સુગર કે ખાંડ નુકશાન કારક છે. આ રીસર્ચ જણાવા મળ્યું કે સુગરની વધુ માત્રાવાળા પદાર્થનુ વધુ સેવન કરવાથી તે માનસીક વિકાર પેદા કરી શકે છેે.
– ૬૭ ગ્રામ વધુ સુગર ખતરનાક
રીસર્ચમાં જણાવા મળ્યું કે ૬૭ ગ્રામથી વધુ સુગર નુકશાનકારક છે. આની અસર પાંચ વર્ષ પછી તમને બેચેની, ડિપ્રેશન અને માનસીક વિકાર જેવી બિમારીઓને પેદા કરે છે.