રાજ્યની અનેક સ્કૂલોમાં હજૂ સુધી સીસીટીવી કેમેરા લાગ્યા ન હોય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને લઈ આજે હાઈકોર્ટ રાજ્ય સરકારને રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા આદેશ કર્યો છે અને 17 જૂન સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

school

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.