વ્યક્તિગત વિગતોની ગુપ્તાના નાગરિક અધિકારોનું આનંદ થાય તેવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિના બંધારણીય નિષેધનો અમલ થવો જોઈએ
નાગરિકોના મૌલિક સંવિધાનિક અધિકારો ની જાળવણી ની બંધારણીય હિમાયત માં કોઈપણ પ્રકારની બાંધછોડ થઈ જ ન શકે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ભાજપે ચૂંટણી પ્રચારમાં આધાર નો આધાર લેવાના મામલામાં હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના મેસેજ માત્ર આધાર લિંક નંબર પરજમોકલવા ના બનાવને લઇને મદ્રાસ હાઈકોર્ટે ભાજપ અને uidaiનો જવાબ માંગ્યો છે
આધાર કાર્ડની વિગતો વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે અને તેનો કોઈ પણ દુરુપયોગ ન થવો જોઈએ તેવા સંજોગોમાં મદ્રાસ હાઈકોર્ટે ગઈકાલે પોંડિચેરી ની ચૂંટણી દરમિયાનભાજપના ચૂંટણી પ્રચારના ટેક્સ મેસેજ માત્ર આધાર કાર્ડ લિન્ક નંબર પર જ મોકલવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરીને મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ બેનરજી અને સેંથીલ કુમાર રામમૂર્તિ ન્યુ ખંડ છે ભાજપ દ્વારા ચૂંટણી દરમિયાન બલ્ક એસએમએસ મેસેજ વોઈસ મેસેજ ઇલેક્ટ્રોનિક મીડિયા ઘરના પ્રચાર માટે કોઈ પણ મંજૂરીની પ્રક્રિયા ચૂંટણીપંચ સમક્ષ કરી ન હોવાનું નોંધ લઇને કોર્ટમાં આ મામલે થયેલી અરજી માં આધાર કાર્ડ લિન્ક નંબર પર ભાજપના મેસેજ મોકલવા ને લઈને દાખલ થયેલી અરજી ને ધ્યાનમાં લઈને હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી જોકે પોડી ચેરી ભાજપેઆ મામલે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે અમે કોઈપણ પ્રકારની માહિતી અને વિગતો uidai પાસેથી લીધી નથી અમે અમારા કાર્યકરો પાસેથી લીધેલા ફોન નંબર પર આ મેસેજ મોકલ્યા છે તેમ છતાં કોર્ટે એવું તારણ કાઢ્યું હતું કે આવી વિગતો કાર્યકરો મારફત મેળવવી માનવા લાયક નથી ચૂંટણી પંચે પણ કોર્ટ સમક્ષ જો ગેરરીતિ ધ્યાને આવે તો આકરા પગલાની હિમાયત કરી હતી કોર્ટે આ અંગે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે આ માટે uidai અને ભાજપે યોગ્ય ખુલાસાઓ અને જવાબ આપવો જ પડશે કુંડી ડેરીની ચૂંટણી દરમિયાન આધાર કાર્ડ લિન્ક મોબાઈલ નંબર પર ભાજપના બલ્ક એસએમએસ મા આધાર કાર્ડ નંબર હાઇકોર્ટ કપા કર્યાના બનાવમાં ભાજપ અને uidai પાસેથી મદ્રાસ હાઈકોર્ટે જવાબ માંગ્યો છે.
.