બાળક માટે અનેક તૈયારીઓ કરતી હોય છે. તેની માતા….!ત્યારે બજારનાં તો હવે જાયાણાની દરેક વસ્તુ ઉપલબ્ધ હોય છે.
પરંતુ જો તમારુ નવજાત શિશુ તમારા બનાવેલા શુઝ પહેરે તો તેને નિહાળવું કેવું આનંદદાયક બને છે. અને આમ પણ બજારમાં મળતા બેબી શુઝ પોચા છે કે બાળકના પગને નુકશાન પહોંચાડતા પણ હોય છે.
અહિં એક પધ્ધતિથી ઘરે જ મટીરીયલ લઇ અલગ-અલગ રંગ અને સ્ટાઇલના શુઝ બનાવવાની રીત દર્શાવાઇ છે તો તસ્વીરો જુઓ અને જાતે જ બનાવો તમારા આવનારા બાળક માટે નાજુક નાજુક શુઝ…… !
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com