હીરો સ્પ્લેંડર પ્રો ક્લાસિક હીરો લોકપ્રિય તેમજ દમદાર બાઇક રહી હતી આવુ પહેલી વાર થયુ છે કે હીરોએ સામાન્ય લોકો માટે સસ્તી ગાડી લોન્ચ કરી છે. મોંઘા ડાટ બજેટ ન ધરાવતા ગ્રાહકો માટે આ એક શ્રેષ્ઠ ઉપાય છે. ઇંટિરિયરથી લઇને સીટ્સ તેમજ ઇંજીન બધુ જ જોરદાર છે. તેમજ તમે આ બાઇકમાં કોઇ પણ જગ્યાએ જઇ શકો છો. આ શાનદાર બાઇકની માઇલેજ ૭૦ કિલોમીટરની છે.
હીરો સ્પ્લેંડર પ્રો ક્લાસિકમાં એક એયર કુલ્ડ, ૪ સ્ટ્રોક, ૯૭.૨ સીસી એન્જીન સાથે એકલ સિલેંડરની સુવિધા છે. એક ૪ સ્પીડ મૈનુઅલ ટ્રાંસમિશન સિસ્ટમ આ બાઇકના ઇંજીન સાથે જોડાયેલું છે જેથી આ પ્રો-ક્લાસિકને શાનદાર તેજી સાથે ભારતની સડકો પર દોડવા તૈયાર કરાઇ શકાય.