આંતરરાષ્ટ્રીય સ્તર પર બ્રોડબેંડ સ્પીડની તપાસ કરનાર એજન્સી ઉકલાના અનુસાર નોર્વેએ દુનિયાની નોર્વે માત્ર ૧૩ મહિનાની અંદર મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડના મામલામાં ૧૧ ક્રમમાંથી આગળ જઇ ૧ ક્રમ પર પહોંચી ગયું છે. ઉકલાએ ઇન્ટરનેટની સ્પીડ માપવા માટે સ્પીડ ટેસ્ટ ડોટ નેટ એપ તૈયાર કર્યુ છે. આ એપની મદદથી યુઝર ગમે ત્યારે તેના ઇન્ટરનેટની સ્પીડમાંથી શકશે.

સ્પીડટેસ્ટ ડોટનેટની મળેલી માહિતી પ્રમાણે નોર્વેએ મોબાઇલના ઇન્ટરનેટની સ્પીડમાં વધારો કર્યો છે. નોર્વેની શીર્ષ દૂર સંચાર સેવા આપતી ટેલીનોરે ગયા વર્ષે વ્યક્તિગત ઉપયોગમાં આવનાર ઇન્ટરનેટની સ્પીડમાં વધારો કર્યો છે.

નોર્વેમાં ટેલીનોર સહિત ૩ એવી કંપની છે જેને પોતાનુ મોબાઇલ નેટવર્ક સ્થાપીત કર્યુ હોય. હાલના વર્ષો ટેલીનોર સાથે ટેલીયા અને આઇસ ડોટ નેટ પર પોતાના ૪ જી નેટવર્કને પણ સુંદઢ કરે છે પાછલા મહિનામાં ટેલીનોરે પોતાના નેટવર્કમાં ડાઉનલોડ સ્પીડ ૫૮.૬ મેગાબાઇટ પ્રતિ સેકેન્ડ હતી જ્યારે ટેલીયાની ૪૫.૯ મેગાબાઇટ પ્રતી સેકેન્ડ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.