ટ્રાફીકના કડક પગલા અને હેલ્મેટ પહેરવાનો ફરજીયાત નિયમ શહેરીજનો ધીમે ધીમે પાળી રહ્યા હતા. જો કે ઘણા લોકો માટે આ નિયમ બોજારુપ, માથાનો દુ:ખાવો સમાન પણ હતો. ત્યારે સરકારે પ્રજાલક્ષી નિર્ણય લઇ હેલ્મેટના કડક નિયમને હળવો કરતાં પુરજોશમાં ઉપડેલી હેલ્મેટની ખરીદી હાલ મંદ પડી છે. તરસ લાગે ત્યારે કુવો ખોદે તેમ શહેરીજનો પણ હવે જયારે હેલ્મેટ પહેરવાની તારીખ આવશે ત્યારે જ ખરીદી કરશે. હાલ હેલ્મેટ નો વેપાર જાણે બંધ હોય તેમ વેપારી પણ આરામ ફરમાવાતો તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.
Trending
- સાઈકલ રેલીનું ગીર સોમનાથ જિલ્લામાં ભવ્ય સ્વાગત…
- રાજ્ય સરકારે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે શરુ કરેલી હેલ્પલાઈન લોકો માટે ઉપયોગી સાબિત થઇ
- Good Samaritan : 43 ગુડ સમરિટનને સન્માનિત કરાયા, જાણો શું છે “ગુડ સમરિટન પુરસ્કાર”
- વિદ્યાર્થીઓમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતતા લાવવા “સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ” સ્કીટ સ્પર્ધા…
- હોળી હોય અને સ્પેશિયલ ઠંડાઈ ના બને એવું તો કઈ રીતે બને!!!
- ભાવનગર: શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટસ કૉલેજમાં ઉજવાયો વાર્ષિકોત્સવ
- રાજકોટ જિલ્લાની ચાર નગરપાલિકામાં ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવકોની ભરતી
- યુવાનો નદીમાં ન્હાવા ગયા અને પછી થયું કંઈક આવું!!!