કુતિયાણા મતવિસ્તારના યુવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી તાત્કાલીક વળતર ચુકવવા માંગ કરી

માધવપુર ઘેડ ના લાગતા સમગ્ર ઘેડ પંથક માં મગફળી તેમજ કપાસ નું બોહળી સંખ્યા માં વાવેતર કરવા માં આવ્યુ હતુ ત્યારે છેલ્લા ૮ દિવસ માં ભારે વરસાદ ના કારણે મઘુવંતી.ઓજત.ભાદર જે નદીઓ માં ભારે પુર આવતા તેનું પાણી સમગ્ર ઘેડ પંથક માં ફરી વરતા મગફળી.કપાસ જેવા પાકના મોલ બગડતા ખોડુતો ને મુશ્કેલી વેઠવા નો વારો આવીયો તેમજ માધવપુર ના અમુક ઘેડ પંથક ના ગામડા સંપર્ક વિહોળા બનીયા હાલ માધવપુર થી મંડેર.મોચા થી કડછ. માધવપુર થી સરમાં. સામેડા. ઘોડાદર. બગસરા જતા રસ્તા ઉપર પાણી ફરિવાર્તા તમામ રસ્તા ઓ બંધ થાય જતા ઘેડ ના અમુક ગામો બેટ માં ફેરવાયા ત્યારે મંડેર કડછ જેવા નાના ગામડાવો ના નીચાંન વારા વિસ્તારો માં ઘરમાં પાણી ઘુસિયા હતા તેમજ પશુપાલકો એ  પોતાના પશુ માટે ઘાસચારો એકઠો કરીયો હતો ત્યારે તે પણ ભરી પુર ના કારણે તેવો ઘાસ ચારો પણ પાણી માં વાયો જતા પશુ પાલો તે હાલ તેવો ના પશુ ને ઘોરક માટે પણ હાલ મુશ્કેલી વેઠવી પડી છે ત્યારે હાલ ખેડૂતો ની મેગ છે કે સરકાર દ્વારા વહેલા માં વહેલી તકે સર્વ કરવા માં આવે ને ખેડૂત ભાયો ને યોગ્ય સહાય આપવા માં આવે ત્યારે કુતિયાણા મત વિસ્તાર ના યુવા ધારાસભ્ય શ્રી કાધલભાઈ જાડેજા દ્વારા ખેડૂત ભાયો ની રાજુવાત ને લઈને તાતકાલિક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને લેખિત રાજુવાત કરવા માં આવી કે તાત્કાલિક ધોરણે તેવો ના મત વિસ્તાર ના ખેડૂત ને જે ભારે પુર ને લાય ને જે મુશ્કેલી ભાગવાનો વારો આવીયો છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સરવે કરવી ને યોગ્ય વળતર ચૂકવા માં આવે તેવી કાધલભાઈ જાડેજા દ્વારા લેખિત રજુઆત મુખ્યમંત્રી ને કરાય. હાલ ખેડૂતો ને આવનાર સિયાળુ પાક માં પણ તેવો ને મુશ્કેલી નો સામનો કરવો પડે તેવી સંભાવના દેખાય રેય છે તેવું ખેડૂત ભાયો પાસે થી જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.