પડધરી તાલુકાના બોડીઘોડી ગામે વરસાદને કારણે ભારે નુકશાન સર્જાયું છે. ગામની સ્કુલની દિવાલ ધરાશાયી થઈ હતી.
પડધરી જવા માટેનો પુલ ધોવાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો વીજપોલ પણ પાણીમાં ઘરાશાયી થઈ ગયા હતા ખેતરમોં ઉભો પાક ધોવાઈ ગયો હતો.
બીજી તરફ પીજીવીસીએલની ટીમો પણ વિજ પૂરવઠો પૂર્વવત કરવા ઉંધા માથે થઈ હતી.