મેટોઇડ આર્રાઇટિસના દરદીઓના મો જેમને આ રોગ ની એવા લોકો કરતાં હાર્ટ-અટેક આવવાનું રિસ્ક ૫૦ ટકા વધુ હોય છે, જ્યારે હાર્ટ-ફેલ વાનું રિસ્ક બમણું હોય છે. રૂમેટિઝમ અને હાર્ટ-ડિસીઝને જોડતાં અમુક મુખ્ય કારણો કયાં છે એ સમજીએ અને એ માટે શું સાવચેતી રાખી શકાય એ વિશે માર્ગદર્શન મેળવીએ
રૂમેટોઇડ આર્રાઇટિસ ઑટોઇમ્યુન ડિસીઝ ગણાય છે એટલે કે જેને રોગપ્રતિકારક શક્તિ કહે છે એ ઇમ્યુનિટી પોતાની રીતે શરીરમાં જ અમુક પ્રકારનો પ્રતિકાર દર્શાવવા માંડે છે જેને કારણે શરીરમાં એવા રોગ જન્મે છે જે લગભગ જીવનભર તમારી સો રહે છે. આ રોગો સંપૂર્ણપણે મટાડી શકાય એવું ની હોતું, પરંતુ એને કાબૂમાં ચોક્કસ રાખી શકાય છે જે માટે ખૂબ જલદી એટલે કે રોગનાં ચિહ્નો દેખાય એવો તરત જ એનો ઇલાજ કરવો જ‚રી છે. આ પણ એક પ્રકારનો આર્રાઇટિસ જ છે એટલે એમાં સાંધાઓ પર સોજો આવવાની, દુખાવો વાની કે સાંધા અકળાઈ જવાની પ્રક્રિયા ાય જ છે.
આ રોગ આમ તો કોઈ પણ સાંધામાં ઈ શકે છે, પરંતુ મોટા ભાગે એ નાના સાંધાઓમાં વધુ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને હાના નાના સાંધાઓમાં એ શરૂ થાય છે. આ આર્રાઇટિસમાં સૌી વધુ તકલીફ વ્યક્તિને સવારે ઊઠે ત્યારે ાય છે. એમાં સવારમાં સાંધા ખૂબ જ અકળાઈ જવાી તેમના હલનચલનમાં પ્રોબ્લેમ થાય છે. આ પ્રકારના આર્રાઇટિસમાં વ્યક્તિ આરામ કરે ત્યારે તેને તકલીફ વધે છે. એ આરામ થોડા સમયનો કેમ ન હોય, તકલીફ તો થાય જ છે. વળી આ તકલીફ આમ તો કોઈ પણ ઉંમરના લોકોમાં જોવા મળી શકે છે. મોટા ભાગે ૩૦ી ૫૦ વર્ષની ઉંમરની થીઓમાં એ વધુ જોવા મળે છે. મહત્વનું એ છે કે આ રોગ પોતાનામાં જ એક મોટી તકલીફ છે અને બીજી મોટી તકલીફો એ સો લઈને આવે છે.
તાજેતરમાં રોમના ઇટલીમાં યોજાયેલી ‚મેટિઝમની એક ઍન્યુઅલ કોન્ગ્રેસમાં એક મહત્વનું રિસર્ચ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. એ અનુસાર ‚મેટોઇડ આર્રાઇટિસની શ‚આત પણ હોય તો એ વ્યક્તિમાં હૃદયરોગ સંબંધિત તકલીફની શ‚આત અવા એ પરિસ્થિતિ વધારો જોવા મળે છે. આ રિસર્ચમાં રૂમેટોઇડ આર્રાઇટિસના ૬૬ દરદીઓ જેમને છેલ્લા લગભગ એક વર્ષી આ તકલીફ છે અને તેમણે હજી ઇલાજ શરૂ ની કર્યો એવા દરદીઓની હાર્ટની હેલ્ કેવી છે એ તપાસવામાં આવી હતી. એ માટે આ દરદીઓનો કાર્ડિઍક MRIકરવામાં આવ્યો હતો. લગભગ તેમની જ ઉંફમરના હેલ્ધી લોકો જેમને આ રોગ ની એવા ૩૦ લોકોની પણ હાર્ટ-હેલ્ તપાસવામાં આવી હતી જેના પરિણામસ્વરૂપ જાણવા મળ્યું હતું કે સામાન્ય લોકોની સરખામણીએ રૂમેટોઇડ આર્રાઇટિસના દરદીઓની હાર્ટ-હેલ્ નબળી હોય છે જેને કારણે ભવિષ્યમાં હાર્ટ-ફેલ્યર કે હાર્ટ-અટેક જેવા પ્રોબ્લેમ વાનું રિસ્ક તેમનામાં એક સામાન્ય વ્યક્તિ કરતાં ઘણું રહે છે.
એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત યેલા રિવ્યુ મુજબ રૂમેટોઇડ આર્રાઇટિસના દરદીઓમાં ૫૦ ટકાી પણ વધુ મૃત્યુ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદય સંબંધિત બીમારીઓને કારણે ાય છે. આજી ૧૦-૧૫ વર્ષ પહેલાં લોકો જાણતા હતા કે ‚મેટોઇડ આર્રાઇટિસના દરદીઓ સામાન્ય લોકો કરતાં ઓછું જીવન જીવતા હોય છે, પરંતુ સામાન્ય લોકો કરતાં જલદી મૃત્યુ યું હોવાનું કારણ ખાસ જાણીતું નહોતું. આજના વૈજ્ઞાનિકો દાવા સો કહે છે એમાં ‚મેટોઇડ આર્રાઇટિસના દરદીઓ જલદી મૃત્યુ પામ્યા હોવાનું મુખ્ય કારણ હાર્ટ-પ્રોબ્લેમ્સ હોય છે. માયો ક્લિનિક, ન્યુ યોર્ક દ્વારા પ્રકાશિત આંકડાઓ મુજબ રૂર્મેટોઇડ આર્રાઇટિસના દરદીઓમાં જેને આ રોગ ની એવા લોકો કરતાં હાર્ટ-અટેક આવવાનું રિસ્ક ૫૦ ટકા વધુ હોય છે, જ્યારે હાર્ટ-ફેલ વાનું રિસ્ક બમણું હોય છે.
આ્રોર્સ્ક્લેરોસિસ
રૂમેટોઇડ આર્રાઇટિસમાં એવું શું ાય છે જેને કારણે હાર્ટને પણ અસર પહોંચે છે? એ પ્રશ્નનો જવાબ આપતાં રૂમેટોલોજિસ્ટ ડોકટર કહે છે, રૂમેટોઇડ આર્રાઇટિસને કારણે વ્યક્તિને હાર્ટ-પ્રોબ્લેમ્સ ાય છે એની પાછળ રૂમેટોઇડ આર્રાઇટિસમાં તી પ્રક્રિયા છે જે છે ઇન્ફ્લેમેશન. આ રોગમાં સોજો આવે છે. એ સોજા લોહીની નળીઓને અસર કરે ત્યારે એ નળીઓની દીવાલને અસર કરે છે જેને આ્રોર્સ્ક્લેરોસિસની પ્રોસેસ કહે છે. જ્યારે લોહીની નળીઓમાં ઇન્ફ્લેમેશન અસર કરે છે ત્યારે એની અંદરની લાઇનિંગ જેને ઇન્ટિમા કહે છે એ ડેમેજ થાય છે અને એને કારણે લોહીની નળીઓમાં ક્રેક એટલે કે તિરાડ પડે છે. સામાન્ય રીતે શરીરમાં રહેલા કોલેસ્ટરોલનું કામ છે કે એ આ લોહીની નળીઓની ક્રેક્સને ભરે અવા કહીએ કે એને સાંધે અને રિપેર કરે, પરંતુ જ્યારે આ પ્રકારના સાંધા વધી જાય ત્યારે લોહીની નળીઓ નાની તી જાય જેને કારણે એ કડક પણ ઈ જાય અને બ્લડ-પ્રેશરનો પ્રોબ્લેમ વધી જાય જેને આ્રોર્સ્ક્લેરોસિસ કહે છે. આ પ્રક્રિયાને કારણે હાર્ટને મળતું લોહી ઓછું ાય છે. આમ, એ હાર્ટ-પ્રોબ્લેમ્સ માટે જવાબદાર બનતી પ્રક્રિયા છે.
બીજાં કારણો
રૂમેટોઇડ આર્રાઇટિસની અમુક દવાઓ જેમ કે સ્ટેરોઇડ્સ વ્યક્તિમાં મેટાબોલિક પ્રોબ્લેમ્સ જેમ કે બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝના પ્રોબ્લેમ્સને આવકારે છે જેને કારણે લોહીની નળીઓ કડક બનવાનું રિસ્ક વધતું જાય છે. ઇન્ફ્લેમેશનને રોકવા માટે વપરાતી દવાઓ જેમ કે નેપ્રોક્સિન અને આઇબુપ્રોફેન કિડનીની કાર્યક્ષમતાને અસર પહોંચાડે છે અને બ્લડ-પ્રેશરની તકલીફ માટે જવાબદાર બની શકે છે. આ કારણો સો બીજાં અમુક કારણો સમજાવતાં ડોકટર કહે છે, રૂમેટોઇડ આર્રાઇટિસના દરદીઓને સાંધાની તકલીફને કારણે સૌી વધુ અસર તેમના હલનચલન પર પડે છે. તેમનું હલનચલન ખૂબ લિમિટેડ ઈ જવાને કારણે ફિઝિકલ ઍક્ટિવિટી ઘટી જાય છે. બેઠાડુ જીવન જીવવાને કારણે તેમને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, ઓબેસિટી જેવી તકલીફો વધે છે.
કરવું શું?
રૂમેટોઇડ આર્રાઇટિસના દરદી પર હાર્ટ-પ્રોબ્લેમ્સનું રિસ્ક સતત રહેતું હોવાી બને ત્યાં સુધી તેમણે હેલ્ધી લાઇફ-સ્ટાઇલ જ અપનાવવી. ખાસ કરીને આ દરદીઓએ ઓબેસિટીી બચવું જ‚રી છે.
બીજું એ કે આ દરદીઓમાં હાર્ટ-ડિસીઝનાં ચિહ્નો જેવા સામાન્ય લોકોમાં બહાર આવે છે એમ બહાર આવતા ની. બને કે એ ટિપિકલ ચિહ્નો દેખાય જ નહીં તો રોગને પકડવો મુશ્કેલ બની જાય. આવું ન થાય એ માટે આ દરદીઓએ સતત ચેકઅપ કરાવતા રહેવું જરૂરી છે એ વાત પર ભાર આપતાં ડોકટર કહે છે, ખાસ કરીને આ દરદીઓમાં લિપિડ પ્રોફાઇલ ચેક કરાવતા રહેવું જોઈએ. એ ઉપરાંત જો બીજા રોગો જેમ કે બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝ છે કે નહીં એ પણ સતત રેગ્યુલર ચેકઅપ દ્વારા જ સમજાય છે. જો આ દરદીઓને આમાંી કોઈ રોગ હોય તો રૂમેટિઝમની સો ભળીને હાર્ટ-ડિસીઝનું રિસ્ક વધવાની શક્યતા રહે છે. આમ આ એક એવો રોગ ની જેમાં ફક્ત એ રોગ વિશે જ ધ્યાન રાખવાનું છે, તકલીફોની પણ સંભાળ સો રાખવી જરૂરી બને છે.