પશ્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢવા પર સુપ્રીમ કોર્ટ પોહચી કટી ભાજપ સરકારને મોટી રાહત મળી છે.8 જાન્યુઆરીના રોજ આ મુદ્દા અંગેની તારીખ નક્કી કરી છે.આ કેસમાં મુખ્ય ન્યાયધીશ રંજન ગોગાઈ અને એસકે કૌલનની બેન્ચ સામે તાત્કાલિક નિર્ણય કરવા માટે કરી હતી.જેના પછી અદાલતે સુનાવણી માટે સંમતિ આપી છે.
ભાજપે પશ્ચિમ બંગાળમાં 2019ની લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી 42 જગ્યાએ રથયાત્રા કાઢવાની યોજના હતી.જેને ભાજપ લોકતંત્ર બચાવ રેલી નામ આપેલ હતું.પરંતુ મમતા સરકારે આ રેલી કાઢવાની અનુમતિ આપી ન હતી.જેથી ભાજપે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં ગઈ અને રથયાત્રા ની અનુમતિ આપી.પરંતુ આ અનુમતિ પર બીજી બેંચે ફરીથી રથયાત્રા પર અનુમતિને રોક લગાવી હતી.જે પછી પાર્ટીએ સુપ્રિમ કોર્ટે આગળ ગઈ.અને આ બાબતની કોર્ટે સુનાવણી માટે સંમતિ આપી છે.