જેસીઆઈ દ્વારા અને‚ આયોજન: પાંચ કેટેગરીમાં યોજાઈ સ્પર્ધા

રાજકોટ:જેસીઆઈ દ્વારા શહેરમાં હેલ્ધી બેબી કોમ્પીટીશન યોજાઈ ગઈ. જેમાં પાંચ વર્ષ સુધીનાં ૮૫૦ બાળકોને વિવિધ પાંચ કેટેગરીમા ભાગ લેવડાવાયો હતો. રાજકોટમાં સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે જેસીઆઈ દ્વારા હેલ્ધી બેબી કોમ્પીટીશનનું

આયોજન કરાયું હતુ જેમાં ૮૫૦ થી વધુ ૧ થી ૫ વર્ષનાં બાળકોએ ભાગ લીધો હતો. તેમને ગીફટ હેમ્પર તેમજ મેડલ પણ આપવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ ૫ કેટેગરી પર કોમ્પીટીશન યોજાઈ હતી જેમાં હેલ્ધી બેબી, બેસ્ટ આઈઝ બેબી, ફેન્સી ડ્રેસ, બેબી વગેરે પર સ્પર્ધા યોજાઈ હતી તેમજ ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ એન્ટ્રી થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.