હળદરને શરૂઆતી જ આરોગ્ય માટે વરદાનના રૂપમાં લેવામાં આવે છે. તેને રોજ લેવાી હાજમાી લઈને ધૂંટણ સુધીનો દુખાવો ઠીક ઈ જાય છે. તેી જો તમે આ ચમત્કારિક ફાયદા આપનારી હળદરનુ પાણી રોજ લો છો તો તમે અનેક બીમારીઓી બચી શકો છો.
હળદરનું પાણી આ રીતે બનાવો: ૧/૨ લીંબૂ, ૧/૪ ચમચી હળદર પાવડર, ૧ ગ્લાસ ગરમ પાણી, ૧ ચમચી મધ. એક ગ્લાસમાં અડધુ લીંબુ નીચોડો. હવે તેમ હળદર અને ગરમ પાણી મિક્સ ભેળવીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં સ્વાદમુજબ મધ નાખો. હળદર ોડીવાર પછી નીચે બેસી જાય છે તેી પીતા પહેલા સારી રીતે હલાવીને પીવો. આ મિશ્રણને સવારે ખાલી પેટ પીવો. તેને પીવાના ૧ કલાક સુધી કશુ ન ખાશો. તેનાી મળનારા ફાયદા આ પ્રકારના છે.
- ૧. શરીરમાં ભલે કેટલો પણ સોજો કેમ ન હોય પરંતુ આ હળદરવાળુ પાણી પીવાી તે સોજો ઉતરી જાય છે.
- ૨. હળદરવાળુ પાણી પીવાી પાચન ઠીક રહે છે અને પાચન ઠીક રહેવાી શરીરમાં વધારાની ચરબી જમા તી ની.
- ૩. હળદર મગજ માટે ખૂબ સારી હોય છે. ભૂલવાની બીમારી જેવી કે ડિમેંશિયા અને અલ્જાઈમરને પણ તેના નિયમિત સેવની ઓછુ કરી શકાય છે.
- ૪. તેને પીવાી લોહી સાફ ાય છે. જેનાી ત્વચા સંબંધી બધી પરેશાનીઓ ખતમ ઈ જાય છે.
- ૫. તેને સતત પીતા રહેવાી કોલેસ્ટ્રોલ ઠીક રહે છે. જેનાી દિલ સંબંધી બીમારીઓ તી ની.
- ૬. ગરમ પાણીમાં લીંબૂ, હળદર પાવડર અને મધ મિક્સ કરીને પીવાી આ શરીરની ગંદકીને યૂરીનના રસ્તે બહાર કાઢે છે. જેનાી વૃદ્ધાવસ દૂર રહે છે.