દ્વારકાની હોટલોમાં આરોગ્ય વિભાગના દરોડા: ૮૦ કિલો અખાઘ જથ્થો પકડાયો

દ્વારકા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેકટર સંજયભાઇ દતાણીની આગેવાને હેઠળ આરોગ્ય શાખા દ્વારા આજરોજ દ્વારકાના મંદીર ચોક વિસ્તારમાં આશરે પચીસ
થી ત્રીસ જેટલી હોટલ તથા રેસ્ટોરાનુ ચેકીંગ હાથ ધરવાાં
આવ્યું હતું. આરોગ્ય શાખાની
ટીમ દ્વારા ૮૦ કિલો જેટલો અખાધ પદાર્થ પકડી નાશ કરવામાં આવ્યો હતો.

આ સાથે ‚પિયા પચીસસો જેટલી દંડની પણ વસુલાત કરી ગુણવતાસભર ચીજવસ્તુઓનું જ વેચાણ કરવા કડક સુચનાઓ આપવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.