મેલેરીયા મુક્ત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મેલેરીયા નાબુદી માટે કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને મોરબી જિલ્લાના આરોગ્ય તંત્ર સાથે મળી ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્થાનિક કક્ષાએ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુનાદેવળુયા દ્વારા પીએચસી ખાતે ના તમામ ગામોમાં મેલેરિયા મુક્ત ૨૦૨૨ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં વરસાદને લીધે મેલેરિયા ડેન્ગ્યુ, તેમજ ચિકનગુનિયા જેવા રોગો ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે અને આ રોગોને ફેલાતા અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયાના હેથળ આવતા તમામ ગામોમાં રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે રોગચાળો ન ફેલાય તે માટે આ તમામ ગામોમાં પોરાનાસક કામગીરી જેવી કે ગપી માછલી મુકવાની કામગીરી, એબેટ કામગીરી, બી.ટી.આઈ કામગીરી,બળેલા ઓઇલ છંટકાવની કામગીરી, તેમજ જંતુનાશક દવા છંટકાવની કામગીરી જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ડો. જે. એમ કતીરા, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.સી.એલ વારેવડિયા અને મેડિકલ ઓફિસર ડો.નિશાએ પાડલીયા તેમજ તમામ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં
Trending
- ધોલેરા હાઇવે પર સર્જાયા બે અક્સ્માત,1 વ્યક્તિનું મો*ત
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી