જેમ આપણે બધા જાણીએ છીએ એમ આપણા શરીર માટે પાણી ઘણુ મહત્વનું છે એવામાં આપણે આખા દિવસમાં ઓછામાં ઓછા ૭-૮ ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણી પીવાથી શરીરના વીષેલે પદાર્થ પુરી રીતે બહાર નીકળી જાય છે અને બીમારીઓ પણ દુર રહે છે. કહેવામાં આવે છે કે ૭-૮ ગ્લાસ પાણી પીવાથી ચહેરાની ત્વચાને પણ ફાયદો થાય છે. સ્ક્રીન ગ્લો કરવા માંડે છે તો ચલો જાણીએ ખાલી પેટ પાણી પીવાથી શું ફાયદા થાય છે. …..
– પેટા સાફ : સવારે ખાલી પેટ ૧ ગ્લાસ પાણી પીવાથી પેટ સાફ રહે છે તેનાથી શરીરના પોષક તત્વ સરળતાથી ગ્રહણ કરી લે છે. અને પાચનક્રિયાને સારી બનાવે છે.
– ત્વચાને ચમકદાર બનાવે છે.
ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ પાણી ઘણુ જરુરી છે તેમાંથી બ્લડ પણ સાફ થાય છે. અને ત્વચાને લગતી સમસ્યા પણ દુર થાય છે.
– વજન ઓછુ કરવામા :
સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરનું મેટાબોલીજમ વધે છે. જેનાથી અતિરીક ચર્બી ઓછી થવા લાગે છે અને તેનાથી વજન પણ ઓછો થાય છે.
– ભુખમાં વધારો :
પાણીનું સેવન કરવાથી પેટ સાફ રહે છે.તેનાથી પાચન પ્રક્રિયા પણ સારી રહે છે તેથી વધુ ભુખ લાગે છે.
– બીમારીઓને રાખશે દુર :
ખાલી પેટ પાણીનું સેવન કરવાથી ડાયરીયા, કિડની જેવી પરેશાનીઓ, માથુ દુખવું, પેટની ગેસ જેવી બીમારીઓને દુર રાખે છે.