આદુએ વિશ્વના સૌથી વ્યાપક વાવેતર ની સાથેસાથે મસાલા તરીકે પણ વિશ્વના સૌથી સર્વતોમુખી મસાલો પુરવાર થયો છે.આદુ નો ઉપયોગ ખોરાક રસપ્રદ બનાવા થાય છે.
સ્વાસ્થ્ય આધારિત અસંખ્ય તબીબી અભ્યાસો બાદ આરોગ્ય માટે આદુ એ અજાયબી મસાલા તરીકે પુરવાર થયુ છે.પરંપરાગત હર્બલ ઉપચાર માટે ભી ઉપયોગી છે.
પ્રાચીન ઉપયોગો
આદુ ની ખેતી ભારત અને ચાઇના માં દવા તરીકે આવિ હતી. ઐતિહાસિક રેકોર્ડ દ્વારા આદુ નો ઉપયોગ મસાલા અનેરોગનિવારવા માટે થાય છે
આદુ ના ઉપયોગ થી વિટામિન સી ગુણધર્મો મળે છે. ચિની ખલાસીઓ આદુનો ઉપયોગ લાંબી જહાજી યાત્રાઓ સારવાર માટે કરતા હતા. તે પાંચ હજાર વર્ષ થી રસોડામાં અને કબાટોમાંથી એક અજાયબી મસાલા તરીકે પુરવાર છે.
આદુ થતા રોગનિવારક ફાયદાઓ
ઉબકા અને ઊલ્ટી અને ઘૂંટણની પીડા ઘટાડવા માટે ઉપયોગી છે.
કસરત કારણે થતી સ્નાયુ પીડા ઘટાડી શકે છે.
આધાશીશી થી થતો માથાના દુઃખાવા મા રાહત છે.
.