સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ રોટોમેક પેન્સના માલિક વિક્રમ કોઠારી અને અન્યો વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો છે. તેમના પર 5 બેંકોમાંથી 800 કરોડની લોન લીધા પછી તેને ન ચૂકવવાનો આરોપ છે. સોમવારે સવારે સીબીઆઇએ લોન ન ચૂકવવાના મામલે કાનપુરમાં વિક્રમ કોઠારીના ઘરે દરોડા પાડ્યા છે. હાલ સીબીઆઇ વિક્રમ કોઠારી, તેમની પત્ની અને દીકરાની પૂછપરછ કરી રહી છે. આ દરોડા બેંક ઑફ બરોડાની ફરિયાદના આધારે પાડવામાં આવ્યા છે.

cbi raid 2 1519017587

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.