ગુજરાત વકફ બોર્ડના ચેરમેન એ.આઈ.સૈયદના નિર્ણયોને હાઈકોર્ટ દ્વારા સ્ગિત કરવામાં આવ્યા છે. બોર્ડમાં નિર્ણયો લેવામાં અનિયમીતતા હોવાનું હાઈકોર્ટના ધ્યાને આવતા આ હુકમ અપાયો છે.

વકફ બોર્ડ અને ચેરમેનની સત્તાવાર ટર્મ ગયા વર્ષે જ પુરી ઈ ગઈ છે. ત્યારે વકફ બોર્ડની કરોડોની મિલકતોનું યોગ્ય નિયમન ઈ શકે તે માટે હાઈકોર્ટે તાજેતરમાં જ રાજય સરકારને નવા વકફ બોર્ડની રચનાની કામગીરી ઝડપી કરવા નિર્દેશ આપ્યા હતા.સેવ વકફ પ્રોપર્ટીસ મુવમેન્ટ, ગુજરાત નામના પીટીશનર ગ્રુપે કરેલી પીઆઈએલના અનુસંધાને હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. અગાઉ બોર્ડની ૨૬ મિલકતોને ગેરકાયદે વેચવાનો કારસો રચાયો હોવાનો આક્ષેપ યો હતો. જેી હાઈકોર્ટે તાત્કાલીક આ મિલકતો વેચવા ઉપર સ્ટે મુકી દીધો હતો અને હવે હાઈકોર્ટે વકફ બોર્ડના અધ્યક્ષના નિર્ણયોને અટકાવવાનો હુકમ આપ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.