તારીખ- 04/08/2022 એ એચ.સી.જી હોસ્પિટલ દ્વારા ઈન્કમ ટેક્સ વિભાગ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ નું આયોજન કરવા મા આવ્યું. આ કેમ્પ મા 130 થી વધુ આયકર વિભાગ ના કર્મચારીઓ એ ભાગ લીધેલ હતો.આ કેમ્પમાં BS, BP, , અને શુગર જેવા તમામ ચેક અપ કરી સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવા મા આવ્યું હતું.
નિ:શુલ્ક નિદાન કેમ્પ મા એ.સી.જી હોસ્પિટલ થી ડો. ખુશાલી લાલચેતા, ડો. નિર્ભય તથા નિર્મલાબેન પરમાર એ તમામ લોકો નું ચેક અપ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સમગ્ર કેમ્પ ના સંચાલન ના ભાગરૂપે માર્કેટિંગ વિભાગ મા થી પ્રભુદાસ ભાઈ જાજલ , દેવેન્દ્ર ભાઈ સિંહોરા અને હિરેન ભાઈ બૂચ એ ખાસ હાજરી આપેલ હતી જેઓના કારણે આ કેમ્પ ખૂબ સફળ રહ્યો હતો.