સુત્રાપાડા સમાચાર
વેરાવળ ખાતે ભારતીય જનતા પાર્ટી ગીરસોમનાથ દ્વારા આયોજીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે લાભાર્થી સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર,ગીરસોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા,મહામંત્રી ગીરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપભાઈ બારડ,મહામંત્રી ગીરસોમનાથ જિલ્લા ભાજપ ડો.જયેશભાઇ વઘાસિયા,ગીરસોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ નિશાબેન,વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પલવીબેન જાની, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, વેરાવળ પાટણ નગરપાલિકા ઉપ્રમુખ જયેશભાઇ માલમડી,અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા .
વેરાવળના ડારી ટોલ નાકા ખાતે નિરાધારનો આધાર આશ્રમમાં પ્રભુજીઓને ભોજન કરાવવા અને કપડાં દેવાનો અવસર પ્રાપ્ત થયો હતો
રામસિંહ મોરી.