પણી પીતા સાપ :

સાપનું નામ લેતા મનમાં એક ડર જાગી જાય છે દરેક સાથે એવું જ થાય છે સામાન્ય રીતે લોકો સાપને ટીવીમાં પણ જોવા નથી માંગતા એટલું જ નહીં, કેટલાક લોકો તો એવા છે જે સોસિયલ મીડિયા માં આવા મેસેજની પણ આપ-લે કરતા નથી. એનો એક સીધો મતલબ એ છે કે, લોકો સાપથી એટલા ડરતા હોય છે કે તે સાપના ફોટો પણ જોવા નથી માંગતા.

hqdefault 1 2તમે સાપને જગલમાં જોયા હશે સાપને તમે કેટલી વાર ટીવીમાં અન્ય જીવોને ખાતા જોયો હશે પરંતુ શું તમે ક્યરેય સાપને  પાણી પીતા જોયો છે..? શું સાપ પણ પાણી પીવે…! આવું વિચારી પણ ન શકાય  જમાનામાં બધું શક્ય છે વિશ્વના ખૂણે ખૂણે થી એવા એવા વિડીયો લોકો પોસ્ટ કરે છે કે તેને જોઈને તમને આશ્ચર્ય થશે.

પાણી પીતા સાપનો આ વિડીયો જોઈને તમે આશ્ચર્યચકીત…

એવોજ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક નારંગી રંગનો સાપ પાણી પીવે છે આપ પણ જોવો સાપને પાણી પીતા. આ ફોટો જોઈ ને તમને પણ અંદાજ થઈ ગ્યો હશે કે સાપ પાણી પીવે છે અમેરિકાના ટેક્સસના યુ-ટ્યુબ અને Taylor Nicole Dean નામના આ વક્તીએ પોતાના Twitter હેન્ડલથી આ વિડિઓ લોકો સાથે શેર કરેલ છે જોતજોતામાં સાપ નો પાણી પીતો વિડીયો સોસીયલ મીડિયા માં વાયરલ થયો છે. આ વીડિયો લોકોએ ખુબજ પસંદ  કર્યો છે. જુઓ, આ જગતના સામાજિક મીડિયા પર વાયરલ છે.


આ સપનું નામ પણ છે આ સાપનું નામ સીલિયા(Celia) છે આ વિડીયોને Twitter પર 1.4 મિલિયન લોકોએ  જોયો છે  વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પ્રાણીઓ વિશે  આપણને એવી વસ્તુ બતાડે છે જે આપણે આખે જોઈ ન શકીએ હીડન કેમેરા ઘણી વખત કેટલાક પ્રકારની વસ્તુઓને કેપ્ચર કરે છે જે ખૂબ જ મુશ્કેલ દ્રશ્ય જોવા મળે છે. આ બધા સોશિયલ મીડિયાને ચાલુ કરવાથી જ જોવા મળે છે આવી વસ્તુઓ દરેકને જોવા મળે છે

જેવી રીતે આ સાપનો વિડીયો પોસ્ટ થયેલ અને બાકીના લોકો પણ પોસ્ટ કરવાનું શરુ કર્યું કેટલાય પાણી પીતા સાપોને સોસીયલ મીડિયામાં જોયેલ છે


સોસીયલ મીડીયાએ એક વસ્તુ ખુબજ સારી કરી છે કે કોઈ પણ ક્યારેય કોઈ પણ વસ્તુ પોસ્ટ કરી શકે છે લોકો ઝેરીલા સાપ પાસે જવાથી ડરે છે. પરંતુ આ વીડીઓ જોઇને તામાંરા વિચાર બદલાઈ જશે  વીડીઓમાં જોઈએ તો  નારંગી રંગનો સાપ શાંતિથી પાણી પીવે છે આ જોઈને લગતું નથી કે તે પાણી પીવે છે અને આ અત્યત ઝેરી સાપ છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.