ન્યુટ્રલ નેઇલ પેન્ટ અત્યારે માનુનીઓનો ફોર ફેવરીટ રંગ બન્યો છે. જેની ખાસિયત એ છે કે તેની સાથે તમે કોઇપણ રંગ ભેળવી શકો છો.
– આ ઉપરાંત એ લાઇટ નેઇલ પેન્ટ ગર્લિશ પણ છે.
– ન્યુટ્રલ નેઇલ કલર તમને એક કલાસી લુક પણ આપે છે.
– તમારા નખને એક નવો લુક આપવા માટે પેસ્ટલ પિંક શેડનો ઉપયોગ કરી શકો છો.
– શીયટ શેડ નેઇલ પેન્ટને તમે દરેક પ્રકારનાં ડ્રેસ સાથે ટ્રાઇ કરી શકો છો.
– આ ઉપરાંત નખને વધુ આકર્ષિત કરવા તેમાં ગ્લીટરથી પણ શણગારી શકાય છે. આ ન્યુટ્રલ કલર પર કોઇપણ શેડથી નેલ આર્ટ અને શેડિંગ આવી શકો છો. જે તમારા હાથને વધુ સુંદર દેખાવ આપે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,