જેતપુર પંથક માં એક માસ માં બીજી વખત દીપડો પાંજરે પુરાયો છે. અગાવ અહીંના ખાખામઢી ખાતે દીપડો દેખાયો હોવાના સમાચાર મળતા વન વિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવ્યું હતું અને બે દિવસમાં દીપડો પાંજરે પુરાયો હતો.

જ્યારે ગઈ કાલે ખીરસરા ખાતે દીપડો દેખાયા ના સમાચાર વન વિભાગ ને મળતા આર.એફ. ઓ દાફડા દ્વારા ગઈ કાલે સાંજે પાંજરું મુકતા આજે વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો અને જંગલમાં મૂકી દેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.