આતંકવાદ સામે લડવા ભારત સો સહકાર સાધવા બ્રિટન તૈયાર: ફેલન
આતંકવાદ સામે લડવા માટે ભારતને શ સરંક્ષણ મુદ્દે તમામ સહાય આપવા યુકે દ્વારા તૈયારી દર્શાવાઈ છે. બન્ને દેશો સો મળી શોનું સહ ઉત્પાદન કરવા માટે સક્ષમ છે અને હયિારોના વેંચાણ મામલે પણ બન્ને દેશો વિશ્ર્વનું આગવી સન હાંસલ કરી શકે તેમ છે.
આ મામલે બ્રિટીશ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિફેન્સ માઈકલ ફેલને જણાવ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્ર આતંકવાદ સહન કરી શકે નહીં. ભારત અને યુકે આ મામલે વધુ મજબૂત સંબંધો બાંધી કામગીરી કરશે. હાલ બ્રિટીશ સેક્રેટરી માઈકલ ફેલન ભારતની મુલાકાતે છે. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે, આતંકવાદને કોઈપણ રીતે ચલાવી લેવાશે નહીં.
તાજેતરમાં જ માઈકલ ફેલન વિત મંત્રી અ‚ણ જેટલીને મળ્યા હતા. હાલ અ‚ણ જેટલી ડિફેન્સનો ચાર્જ સંભાળી રહ્યાં છે. ત્યારે તેમણે ભારત અને યુકે વચ્ચે આતંકવાદ મુદ્દે ચર્ચા કરી હતી. ફેલને વધુમાં જણાવ્યું હતું કે, અમારા એજન્ડામાં આતંકવાદ સૌી ઉપરના સને છે. તાજેતરમાં લંડન સેન પીટર્સબર્ગ અને ઈજપ્તી સહિતના સ્ળોએ યેલા આતંકી હુમલા અંગે તેમણે ચિંતા વ્યકત કરી હતી.
તેમણે ભારત સો સાયબર સીકયુરીટી સંબંધે પણ સંબંધો મજબૂત કરવાની તરફેણ કરતા કહ્યું હતું કે, બ્રિટનના નિષ્ણાંતો અને ભારતીય ઈન્ટેલીઝન્સ વચ્ચે સંયોજન સપી આ મામલે યોગ્ય પગલા ભરી શકાય તેમ છે. આગામી ૧૨ મહિનામાં હું આ ભાગીદારીને મજબૂત તી જોવા માંગુ છું. ભારત અને યુકે ભેગા ઈને સમગ્ર વિશ્ર્વને પાછળ રાખી શકે તેમ છે તેવું તેમણે અંતમાં ઉમેર્યું હતું.