તાજેતરમાં હરિવંદના કોલેજ ખાતે સરકાર દ્વારા મહિલાઓ માટે ચલાવાતું મહિલા હેલ્પલાઈન અભયમ-૧૮૧ની સેવા દરેક મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચે તે માટે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાજલબેન કોલડિયા દ્વારા વિદ્યાર્થીનીઓ અને લેડીઝ સ્ટાફને અભયમ દ્વારા મળતી સેવાઓ વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી અને ૧૮૧ મહિલા હેલ્પલાઈનની એપ્લીકેશનને દરેક વિદ્યાર્થીનીના ફોનમાં ઈન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ સમજાવવામાં આવ્યો હતો. આ સંદર્ભે કોલેજના ચેરમેન ડો.મહેશભાઈ ચૌહાણ તેમજ કેમ્પસ ડીરેકટર ડો.સર્વેશ્વરભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Trending
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…
- રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા…
- ‘મને કાળો રંગ ગમે છે’,શારદા મુરલીધરનનો ટિપ્પણી કરનારાઓને જવાબ
- આમંત્રણ બાદ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન રહ્યા હાજર, જાણવા મળ્યું આ કારણ…
- Appleએ WWDC 2025ની કરી જાહેરાત…