ધોરાજી મહાત્મા ગાંધીજી ના જન્મદિવસે પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે એ પુરવાર કરે છે આ મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ભારત દેશને આઝાદી અપાવવા માટે જેમણે અવિરત અંગ્રેજો સામે ઝઝૂમ્યા એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની પ્રતિમા સામે જોવાનો પણ સમય નથી એ તંત્ર એ સાબિત કરી બતાવ્યુ છે કારણ કે ધોરાજી ના આગેવાનો સામાજિક સંસ્થા ઓ વર્ષ માં એક વાર ગાંધીજી ને યાદ કરવા અને પોતાની વાહ વાહ કરવા દેખાતા હોય છે.
ત્યારે એ લોકો એ નથી જોતાં કે આજ ગાંધીજી ની પ્રતિમા પર કેટલી રજ છે જોવાનો સમય નથી પણ પોતાની વાહ વાહ માટે બધાં લોકો હારતોરા કરવાં દેખાયા પણ ગાંધીજી ની પ્રતિમા પર રજ લેખાઈ નહી અને રજ સાફ કરવાનો સમય ન મળ્યો અને પહેરેલ ચશ્મા નાં ગ્લાસ છે કે નહીં શહેર માં ઠેર ઠેર ગંદકી જોવાં મળી રહી છે એ દેખાતુ નથી શુ આને કહેવાય ગાંધી ગીરી શું આને જ કહેવાય ગાંધીજી ની જન્મ જયંતિ…!