ધારાસભ્ય રૂષિકેશની ઓફિસમાં તોડફોડ મામલે હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ ધરપકડનો વોરંટ ઈશ્યુ થયો છે. હાર્દિક અને લાલજી પટેલ વિરુદ્ધ વિસનગર સેશન્સ કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો છે. કુલ 7 આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયો છે. સતત 3 મુદ્દતથી ગેરહાજર રહેતા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો છે.

  • ધારાસભ્ય રૂષિકેસની ઓફિસમાં તોડફોડનો મામલો
  • હાર્દિક અને લાલજી સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ
  • બિન જામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કરાયું
  • કુલ 7 આરોપી સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયું
  • સતત ત્રણ મુદતથી ગેરહાજર રહેતા વોરંટ ઈશ્યૂ કરાયું
  • વિસનગર સેશન્સ કોર્ટે ઈશ્યૂ કર્યું વોરંટ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.