આજના દિવસે આજના આ રોઝાને હરણી રોઝુ કહેવામાં આવે છે.
મુસ્લિમોના પવિત્ર રમજાન માસ હવે ગણતરીના દિવસોમાં જ વિદાય લઈ રહ્યો છે ત્યારે આજે મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસમાં આજે 27માં રોજાના નું ભારે મહત્વ સમાયેલું છે ત્યારે આજે મુસ્લિમ બિરાદરો તો રોજા રાખે છે પરંતુ હિન્દુ કોમના યુવાનો પણ મોટી માત્રામાં આજે રોજુ રાખતા હોય છે કારણકે 27માં રોજાના દિવસે હરણી પણ પોતાના બચ્ચાને દૂધ પીવડાવતી નથી અને જેના કારણે જ આ 27માં રોજાની હરણી રોજુ તરીકે કહેવામાં આવ્યું
મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો મોટી માત્રામાં રમઝાન માસના રોજા રાખી અને ઈબાદત અને બંદગીમાં જોડાઈ એલા રહેતા હોય છે ત્યારે હાલમાં હવે રમજાન માસ ને પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે 27મો રોજુ થઈ ચૂક્યું છે અને મોટી માત્રામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઘરે ઘરે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીના લોકોએ આજનું રજુ રાખ્યું છે.
ત્યારે આજે ના આરોઝાનેહરણી રોજા તરીકે કહેવામાં આવે છે ત્યારે અમારા મુસ્લિમ ધર્મ ગુરુ આલીમો અને મુસ્લીમ ધર્મમાં આજના આ 27મી રોજાના હરિ રોજા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે અમારા આલીમો જણાવે છે કે આજના દિવસના રોજા હરણી રોજા એટલા માટે કહેવાયા કે આજના દિવસે હરણી પોતાના નાના બચ્ચાને પણ દૂધ નથી પીવડાવતી અને સાંજના જ્યારે રોજ છૂટે છે ત્યારે તેના બચ્ચા ને દૂધ પીવડાવે છે અને પોતે તો આખો દિવસ ખાતે પીતી નથી પરંતુ તેના બચ્ચાને પણ આ રીતે રજુ લખાવી અને 27માં રોજાના હરણી રોજુ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજના દિવસે અનેક જ્ઞાતીના લોકો પણ આ રોજાની ઈબાદત કરી અને રજુ રાખે છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ના ટાંકી ચોક વિસ્તારમાં આવેલા ગુલશન પાન હાજી ભાઇ એ આજના હરણની રોજા વિશે નો વિડીયો શેર કરી અને મોટી માત્રામાં મુસ્લિમોના દિલ જીતી લીધા