રાજયમાં છેલ્લા બે વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં પાસ ટીમ દ્વારા અને હાર્દિકભાઈની ઉપસ્થિતિમાં ગુજરાતના દરેક ગામડે, તાલુકે અને જિલ્લા મથકે જાહેરસભા કરી અને પાટીદાર સમાજ અને સુવર્ણ સમાજને અનામતના ફાયદા અને સરકારની નિષ્ફળ નીતિ ગુજરાતની જનતા સમક્ષખુલ્લી મુકવામાં આવી રહેલ છે. જેના અનુસંધાને પાટીદાર અનામત આંદોલન સમીતી રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા લોધીકા તાલુકામાં એક નસ્ત્રપાટીદાર સ્વમાન સભાથથનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ જિલ્લા પાસ ટીમ અને લોધીકા પાસ ટીમ જહેમત ઉઠાવી રહી છે.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો