ગુજરાતસરકાર દ્વારા પાટીદારો સામે કરાયેલા કેસો પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે અને તેના ભાગરૂપે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પાટીદાર કન્વીનરો અને કાર્યકરો સામે થયેલા કેસો પરત ખેંચવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે દ્વારા બુધવારે હાર્દિક પટેલ સામે બે વર્ષ પહેલા રાજકોટમાં કરાયેલો રાષ્ટ્રધ્વજ અપમાનનો કેસ પરત ખેંચવા હુકમ કરાયો છે. પડધરી કોર્ટમાં ચાલતો કેસ ગુરુવારે સરકારી વકીલ દ્વારા પરત ખેંચવાની કાર્યવાહી કરાશે.
Trending
- ડાંગ જિલ્લાના માસ્ટર ટ્રેનરે પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેતીની આવકમાં કર્યો બમણો વધારો
- Hot Bag or Ice Bag : ઈજા પર કઈ બેગનો ઉપયોગ કરવો જોઈએ?
- સરદાર પટેલ નર્મદા ટ્રેકિંગ કેમ્પ-2024 થયો સંપન્ન
- મામા ગોવિંદા અને ભત્રીજા કૃષ્ણના અણબનાવનો અંત, આવી રીતે થયું સમાધાન
- સુરત: ટુ વ્હીલર અને ફોર વ્હીલરની નકલી આરસી બુક તૈયાર કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ
- ઠંડીમાં વધી શકે છે દાંતનો દુખાવો,અપનાવો દાદીના ઘરેલું નુસખા
- સિંહ દર્શન પહેલા જાણો સિંહોના ટાઈમટેબલ વિશે
- અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને ટોલ પ્લાઝાનાં ભાવમાં થયો વધારો