હાર્દિક પટેલ સહિત પાસના ૭ સભ્યોએ ચંદ્રનગરમાં ફાયરીંગ કયુર્ં હોવાની ફરિયાદ

વિરમગામ તાલુકાના ચંદ્રનગર ગામે એક લગ્ન સમારંભમાં પાટીદાર અનામત આંદોલન સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલે ફાયરીંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિરમગામ પોલીસ સ્ટેશને નોંધાવવામાં આવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સો બીજા ૭ પાસના સભ્યોના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ગત ૨ ફેબ્રુઆરી ૨૦૧૭ના વિરમગામ તાલુકાના ચંદ્રનગર ગામે એક લગ્ન સમારંભમાં હાર્દિક પટેલ અને અન્ય ૭ શખસોએ ફાયરીંગ કર્યું હતું. આ ફાયરીંગ દ્વારા અન્યના જીવ ઉપર જોખમ હોવાી આ બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, ફરિયાદીએ કહ્યું છે કે, હાર્દિક સહિતના જુે ઉજવણીના ભાગ‚પે ફાયરીંગ કરતા અન્ય લોકો ભયભીત યા હતા. જેના કારણે આ બાબતે કાર્યવાહી વી જોઈએ.

એક તરફ આંદોલન બાબતના કેસોમાં હાર્દિક પટેલ દોડાદોડી કરી રહયો છે ત્યારે હવે વધુ એક કેસ નોંધાતા દોડધામમાં વધારો શે. હાર્દિક સામે એક પછી એક ફરિયાદો ઈ રહી છે અને કેસ પુરા વાના નામ લઈ રહ્યાં ની.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.