ગુજરાતભરમાં તા.૨૭ નવેમ્બરથી ૫ ફેબ્રુઆરી સુધી શાળાના બાળકોનો આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં લોધીકા તાલુકા કક્ષાના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની શરુઆત ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવેલજેમાં દિપ પ્રાગટય ગ્રામ પંચાયતના સભ્ય ખીમજીભાઈ સાગઠિયા, કિશોરસિંહ ઝાલા, બાબુભાઈ ચૌહાણ તેમજ ડો.મોહિતસિંહ જાડેજા (આર.બી.એસ.કે.) લોધીકા ડો.જોષનાબેન બોખતરીયા, એસ.ડી.સેજલીયા વિગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા મોહિત પંડયા સુપરવાઈઝર ખીરસરા દિપક પંડયાએ જહેમત ઉઠાવેલ. ખીરસરા પ્રા.શાળાના આચાર્ય નિખીલભાઈએ આભારવિધી કરેલ તેમજ આંગણવાડી વર્કસ હાજર રહેલ હતા.
Trending
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી
- ગૂગલ મેપએ પહોંચાડી દીધા યમરાજ પાસે!!!
- Jamnagar : રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન
- માંડવીને “રેલવેની સુવિધા” અપાવવા દિલ્હીથી ચીફ ઓપરેશન મેનેજર અને ટીમની કવાયત
- અમદાવાદ પોલીસે નકલી IAS અધિકારીની કરી ધરપકડ, તપાસ ચાલુ
- તમે પણ તમારી બાઈક ના એન્જીન અને ટાયરની આ રીતે રાખો સંભાળ, બાઈક નું આયુષ્ય વધી જશે
- લક્ઝરી ક્રૂઝ : અમદાવાદમાં હવે પાણીની વચ્ચે કરી શકાશે લગ્નનું આયોજન