‘અબતક’ પરિવારના યુવા ફોટોગ્રાફર કરન વાડોલીયાનું ૧૧ ફેબ્રુ. સાંજે ઈમ્પીયરીયર હોટલમાં ભવ્યાતિભવ્યા રિસેપ્શન યોજાયું હતુ આ શુભ પ્રસંગે અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રિઝલ્ટ એડ જીતુ કોઠારી, મનિષ રાડીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજુભાઈ ધ્રુવ, ડે. મેયર અશ્વીન મોલીયા, હરેશ જોષી, જીવણ પટેલ, ડો.અમીત હાપાણી, ડો. વેકરીયા, યોગેશ પુજારા, વિજય વાંક, કમલેશ ભાઈ, જીમી અડવાણી સહિત રાજકોટ પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મીડિયાના તમામ ફોટોગ્રાફર અને રિપોર્ટર ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના આ તમામ મહાનુભાવોએ નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભેચ્છા સહ આર્શિવાદ આપ્યા હતા.
Trending
- પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની 100મી જન્મજયંતી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- રાજ્ય સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન
- ગુજરાતમાં મોટી ટ્રેન દુર્ઘટના! સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
- રાજસ્થાનમાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 5 ના મો*ત
- નિંદ્રા દરમિયાન શ્ર્વાસોચ્છવાસની ક્રિયાના અવરોધમાં વજન ઘટાડવાની દવા અકસીર
- કેરળ રાજ્યની કુલ આવકનો ચોથો ભાગ લોટરી અને દારૂ પૂરો પાડે છે !!!
- “ઓસમ આરોહણ-અવરોહણ” સ્પર્ધામાં 352 સ્પર્ધકોએ કૌવત બતાવ્યું
- IIM અમદાવાદમાં હાર્વર્ડ સ્ટેપ્સ શું છે? જાણો કેમ્પસમાં શું છે ખાસ