શહેરના ભુપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી હનુમાનજીના સાંનિધ્યમાં આગામી તા.૭ને શુક્રવારી તા.૧૫ને શનિવાર સુધી રામચરિત માનસન્વાહ પારાયણ યોજાશે. કાના વકતાપદે શાી સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી બિરાજી પોતાની આગવી શૈલીમાં કામૃતનું રસપાન કરાવશે.

આ પ્રસંગે મા‚તિ યાગ, ચાંદીના ચરણાવિંદ તા રામદરબાર સિંહાસનની અર્પણ વિધિ આ મહોત્સવના અધ્યક્ષ સને શાી સ્વામી નારાયણપ્રસાદદાસજી આરંભડા (દ્વારકા)વાળા રહેશે. ઉપાધ્યક્ષ તરીકે શાી સ્વામી હરિવલ્લભદાસજી તા દિપ પ્રાગટય સ્વામી લક્ષ્મીનારાયણદાસજી (ભાવનગર), દેવપ્રસાદદાસજી (વડતાલ), સ્વામી દેવનંદનદાસજી(જૂનાગઢ), સ્વામી હરિનારાયણદાસજી (જૂનાગઢ) તા સ્વામી માધવદાસજી (ઉના)ના હસ્તે શે.

આ તકે તા.૯મીએ લોકડાયરો યોજાશે. જેમાં કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા તેમજ મયુરભાઈ દવે ભાવિકોને પોતાની કલાી રસતરબોળ કરશે. આ કાર્યક્રમની વિગતો આપવા કોઠારી બાલાજી હનુમાનના શાી સ્વામી જયેન્દ્રપ્રકાશદાસજી, કોઠારી બાલાજી હનુમાન પાર્ષદ દીપુ ભગત, મહંત બાલાજી હનુમાન સત્સંગી સેવક પત્રકાર મનસુખભાઈ પરમાર સહિતનાઓએ વિગત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.