બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનાર અભિનેત્રી હંસિકા મોટવાણીના આજે દુનિયાભરમાં ચાહકો છે. બાળ અભિનેત્રી તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હંસિકાના ચાહકો તેની એક ઝલક જોવા આતુર છે. જ્યારે આ અભિનેત્રી સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી. હંસિકા પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવાનો ભરપૂર પ્રયાસ કરે છે. તેના અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ જોઈ શકાય છે. ખાસ કરીને અભિનેત્રીઓના ફોટોશૂટ વાયરલ થાય છે. હવે ફરી હંસિકાએ પોતાના બોલ્ડ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.

Snapinsta.app 453148122 18447349282012306 3707931516460378886 n 1080 Snapinsta.app 453149604 18447349264012306 8791646199196502784 n 1080 Snapinsta.app 453255700 18447349255012306 6033418152902370689 n 1080 Snapinsta.app 453256734 18447349294012306 1173076077462658986 n 1080 Snapinsta.app 453386279 18447349219012306 2116998428111761301 n 1080 Snapinsta.app 453067609 18447349228012306 4007376299071867214 n 1080 Snapinsta.app 453068357 18447349303012306 8765056060862907039 n 1080 Snapinsta.app 453068390 18447349273012306 6546381028574881482 n 1080 Snapinsta.app 453096201 18447349243012306 4816069387115409715 n 1080 Snapinsta.app 453147674 18447349210012306 3917697323146581189 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.