વર્તમાન સમયના આધુનિક યુગમાં નાના બાળકોથી માંડીને મોટાઓ દરેકને ટેક્નોલોજીનું ઘેલું લાગ્યું છે, પરંતુ આ આધુનિકતા પાછળની ડોટ કેટલી જોખમી છે એ કદાચ કોઈ જ જંતુ હશે. અત્યારના સમયમાં હેડફોન અને હેંડ્સ ફ્રીનો ઉપયોગ એ પૂરજોશમાં વધ્યો છે જિમ હોય કે મોર્નિંગ વોક હોય ટાઈમ પાસ કરતાં હોય કે ટ્રાવેલિંગ દરેક જગ્યાએ કાનમાં ભૂંગલા ભરવેલા જ જોવા મળતા હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે આ ધ્વનિયન્ત્ર કાનની બહેરાશ નોતરે છે…? તો આવો જાણીએ કઈ રીતે એ શક્ય છે.
કાનમાં ઇયરફોન ભરાવીને ફાસ વોલ્યુમથી મ્યુઝિક સાંભળવાથી કાનના પળદામાં કંપન થાય છે જેના કારણે કાન લાંબા અંતંતરનો આવાજ સાંભળવા અસમર્થ બને છે. આ ઉપરાંત હેડફોનથી બેક્ટેરિયા પણ ફેલાય છે.
નિષ્ણાંતોનું પણ કહેવું છે કે હેડફોનનો અતિરેક લાંબા ગાળે સાંભળવાની ક્ષમતાને નુકશાન પહોચાળે છે. અને જો એ રીતે મુઝીક અન્ય વસ્તુ સાંભળતા હો તો તેનું વોલ્યુમ 60% થી વધુ ન રાખવું જોઈએ.
આખા દિવસ કાનમાં હેડફોન રાખવા કરતાં દિવસના એક કલાક તેનો ઉપયોગ કરવો જોઈએ. અને તેના ઉપયોગ બાદ જો કનમથી સિટી જેવો આવાજ આવા લાગે તો તારાજ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.