સોનાના ઘરેણાં ખરીદવાવાળાઓ માટે સરકાર ટૂંક સમયમાં એક નિર્ણય લઇ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર ટૂંક સમયમાં સોનાનાં આભૂષણો અને કિંમતી ધાતુઓ પર હોલમાર્કિંગ અનિર્વાય કરવા જઈ રહી છે. વર્તમાન સમયમાં હોલમાર્કિંગ સ્વૈચ્છીક હતું એટલે કે જવેલર્સની ઈચ્છા પર નિર્ભર કરતુ હતું કે તે હોલમાર્કિંગ જવેલરી વેચે કે નહીં. આ ઉપરાંત અમુક જવેલર્સ ગ્રાહકોની માંગને કારણે હોલમાર્કિંગ જવેલરી વેચે છે.
આભૂષણો અને કિંમતી ધાતુઓ પર હોલમાર્કિંગ કરવું અનિર્વાય બનશે
Previous Articleશહેરમાં પાંચ સર્કલોમાં ફૂવારા શરૂ કરાશે
Next Article રાઇડ્સ માટે સરકારે બનાવ્યા કડક નિયમ