સાયબર ક્રાઇમને કંટ્રોલમાં રાખનાર અધિકારી સુધી પહોંચી જનારા હેકર્સ સામે સામાન્ય લોકોની શી વિસાત
સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે જે પોલીસ તંત્ર 24 કલાક સતર્ક રહે છે પોલીસ તંત્રને પણ હેકર્સ ના નિશાન પર આવવું પડે છે . ગુજરાત પોલીસ માટે સાઇબર ક્રાઇમ ને કાબુમાં લેવાની પડકારજનક કામગીરી ચાલી રહી છે ત્યારે હેકર્સ પોલીસ માટે દિવસે દિવસે પડકાર રૂપ બનતા જાય છે.. રાજકોટ રેન્જ આઇજી અને વડોદરા શહેર પોલીસ કમિશનર ના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ બાદ ચાર દિવસમાં સાયબર હેકરોએ ગુજરાતના સીઆઇડી ક્રાઇમ ડીજીપીટી એસ બિસ્ટનું ટ્વીટર એકાઉન્ટ હેક કરીને હાહાકાર સર્જી દીધો હતો.
.13 ફેબ્રુઆરીના દિવસે ભરૂચ વડોદરા શહેર પોલીસ કમિશનર સમશેરસિંહ ને ફેક ફેસબુક પ્રોફાઈલ નો શિકાર બનવું પડ્યું હતું સમશેર તેમને પોતાનું નકલી એકાઉન્ટ હેક થયું હોવાની જાણકારી મળતાં તેમણે ફરિયાદ હતી ,અને સાયબો હેકરો દ્વારા સમશેર સિંગના ફોટોગ્રાફ નો ઉપયોગ કરીને પ્રોફાઈલ બનાવી હતી, સમશેરસિંહ નેને આ વાત ધ્યાનમાં આવી ત્યારે તેમણે લોકોને વિનંતી કરી હતી કે પોતાના નામે બનાવેલી આ નવી ફેસબુક પ્રોફાઇલ ની રિક્વેસ્ટ કોઈએ ન સ્વીકારવી
આ પહેલા 10મી ફેબ્રુઆરીએ રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ ની નકલી બુક આઇડી બની હતી અને આઇડી માંથી મિત્રો અને સંબંધીઓ પાસેથી પૈસાની માગણી કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી સિંહે પણ તાત્કાલિક પોતાના મિત્રો સંબંધીઓ ને આ નકલી એકાઉન્ટ રિપોર્ટ ધ્યાને ન લેવા જણાવી દીધું હતું આ ગામથી ફેબ્રુઆરી ગુજરાત વિધાનસભાના સ્પીકર અને વડોદરાના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ની નકલી બું બનાવવામાં આવી હતી અને તેના પર પણ મિત્રો પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા જોકે પોલીસ તપાસમાં આ પ્રકરણમાં બે શખ્સોની ગિરફ્તારી થઈ હતી.. સાયબર સેલના નિષ્ણાત અને સાયબર સેલ્સ ભશિળય ભશમ નવનીત અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી વેબસાઇટ પર ક્લિક કરવાથી લેપટોપ લેપટોપ સેલ ફોન હેક થઈ જશે એ કરો તેની વિરલ ઇમેજ ઉપાડીને પછી છેતરપિંડી કરવાની સરળતા પડી જાય છે આશ્ચર્યની વાત એ છે કે જે બ્રાન્ચ સાઇબર ક્રાઇમના ગુનાઓ કાબુમા લેવા માટે કાર્યરત હોય તેના જ વડા નું એકાઉન્ટ હેક થઈ જાય અને તેના પર પોઝીસ્કીમમાં જોડાવાની અનુભવ થાય અને આવક બમણી કરવાના પ્રલોભનો આપવામાં તે આશ્ચર્યજનક ગણાય અને પણ પોતાનું એક એકાઉન્ટ હેક થઇ ગયાનું જાણવા નહોતું તેમની ત્યારે ખબર પડી ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું ભાગ્ય ટ્વિટર એકાઉન્ટ ઉપયોગ કરું છું 2013માં એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું ઘણા લોકો એકરના નિશાન બન્યા છે વડોદરા અને રાજકોટ ના ભોગ બનનારાઓની ગેમ ફોટા રીસ્તે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી.