અઢળક આકર્ષણ ધરાવતા અમૃત સાગર પ્રદર્શનનો સમય 11 થી 26 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 10 થી રાત્રે 8:00 વાગ્યા સુધીનો રહેશે
સ્વામિનારાયણ ભગવાનના સંદેશ મુજબ શાસ્ત્રીય મહારાજ ધર્મજીવનદાસજી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા 22 થી 26 2022 સુધી રાજકોટની મહુડી ચોકડી નજીક આવેલા અમૃતસાગર સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયેલા છે પ્રદર્શન નું ઉદઘાટન તારીખ 10 ડિસેમ્બર સાંજે પાંચ વાગે સહજાનંદ નગર મહુડી કણકોટ મેન રોડ પર ભવ્ય ઉદઘાટન કરશે મુખ્ય પ્રવેશ દ્વાર શ્રીદેવ કૃષ્ણદાસજી સ્વામી ખુલ્લુ મુકશે તેમજ અન્ય વિભાગોના જુદા જુદા હસ્તે ઉદઘાટન કરવામાં આવશે પરંપરાને આકર્ષણ ધરાવતા અમૃત સાગર પ્રદર્શન નો સમય તારીખ 11 થી 26 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 10:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધીનો રહેશે શૈક્ષણિક સંસ્થાઓ તરફથી આવતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કરે છે જ્યારે 15 થી 18 વર્ષ સુધીના અન્ય માટે 30 અને પુખ્ત વય માટે રૂપિયા 50 ની ફીસ રાખેલ છે તરીકે થનારી આવક ગુરુકુળની વિદ્યા પ્રોત્સાહન પ્રવૃત્તિમાં વપરાશે ગુરુકુળ દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ભણાવવામાં આવે છે.
રાજકોટ ગુરુકુળમાં 800 છાત્રો રોજના માત્ર એક રૂપિયામાં રહેવા જમવા ભણવાની સુવિધા આપવામાં આવે છે સાંસ્કૃતિક પ્રદર્શન સારી રીતે જોવા માટે આશરે અઢી કલાકની સમય ફાળો જરૂરી બને છે બાળકો યુવાનો વડીલો સૌને આનંદ અને પ્રેરણા આપતા આ પ્રદર્શનમાં મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન વૈદિક વિધિ સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના વડા ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામિનારાયણ હસ્તે કરાશે અન્ય છ વિભાગોમાં રાજકોટના અધિકારીઓ રાજદ્વારીઓ ઉદ્યોગપતિઓ તથા સમાજના વિવિધ કરવામાં આવશે જેમાં બ્લો ગાર્ડનનો ઉદ્ઘાટન વસંત બિલ્ડર ના મૂળજીભાઈ ભીમાણી શિવલાલભાઈ આદરોજા વૃદ્ધાશ્રમ દીકરા નું ઘરના ચેરમેન મુકેશભાઈ દોશી તેમજ ચંદુભાઈ સંતોકી એડિકો ગ્રુપ વાળા કરશે 360 ડિગ્રી સોનુ ઉદ્ઘાટન રાજકોટના ઠાકોર ની રાજવી માંધાતા સિંહ જાડેજા મનસુખભાઈ પણ તેમજ રાજનભાઈ વાડલીયા ના હસ્તે કરાશે અને બોક્સ મેપિંગ સોનુ ઉદ્ઘાટન પ્રશાંત કાસ્ટિંગ વાળા શંભુભાઈ પરસાણા મગનભાઈ સરજુ વિદવિફાઈડ વસંતભાઈ લીંબાસીયા વૃંદાવન ડેરી વાળા ફામ વાળા કરશે જ્યારે છપૈયા ગામનું ઉદઘાટન બાલાજી વેફર વાળા ચંદુભાઈ વિરાણીના હસ્તે કરાશે તેમજ નીલકંઠ ગાથા નું ઉદઘાટન રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ તેમજ સિસ્ટર ઉમિયાધામ મંદિર જયરામભાઈ વાસણીયા તેમજ ખોડલધામ મંદિરના ટ્રસ્ટી હસરાજભાઈ ગજેરા કરશે અને હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નો અનાવરણ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ વિરાણી સમિતિ ચેરમેનના પુષ્કર ભાઈ પટેલ હેપી પટેલ ક્ધયા છાત્રાલય વાળા ગોવિંદભાઈ પટેલ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બીપી વૈષ્ણવ ના હાથે કરાશે.