શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદ સિંહની કાલે જન્મ જયંતી
ઔરંગઝેબને પત્ર લખી ગુરુ ગોવિંદસિંહે ભારતીય સંસ્કૃતિ બુદ્ધિપ્રતિભા અને રાજકીય કૂટનીતિ સાથે શૂરવીરતાનો વિશ્ર્વને આપ્યો હતો પરિચય
અબતક-રાજકોટ
બિહારના પટના ની ધરતી પર જન્મ લઈને સનાતન ધર્મની રક્ષા અને સોર્ય સાથે ધર્મના પ્રતીક બનેલા શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહે માત્ર દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ બુદ્ધિપ્રતિભા નો એક આગવો ઇતિહાસ ઊભો કર્યો હતો ,ગુરુ ગોવિંદસિંહની જન્મ જયંતી પૂર્વ સંધ્યાએ આજે આપણે ગુરુ ગોવિંદસિંહની એક એવી ઓળખ પરિચય કર તુજે માત્ર શીખ ધર્મ જ નહીં સમગ્ર સનાતન ધર્મીઓ માટે ગૌરવનું પ્રતીક બને ગુરુનાનક દેવ દ્વારા સ્થાપિત ધર્મ ના નવ માં ગુરુ તેગ બહાદુર ના પુત્ર ગોવિંદસિંહ પટના સાહેબ બિહારમાં જમ્યા હતા અને1670માં પંજાબમાં આવીને વસ્યા ભારતમાં મુસ્લિમોનું ધર્મ પરિવર્તન અટકાવવામાં જો કોઈએ સાચું યોગદાન આપ્યું હોય તો તેમાં ગુરુ ગોવિંદસિંહ નું નામ ક્યારેય નહીં ભુલાય.
બાદશાહ ઔરંગઝેબ ને પત્ર લખીને ગુરુ ગોવિંદસિંહે એક લેખક કવિ આધ્યાત્મિકતા કૂટનીતિ અને શૂરવીરતા ની એક આગવી શાખ ઉભી કરી હતી.
ગુરુ ગોવિંદસિંહ માનવ સમાજ માટે એક આગવા તપસ્વી ઉપરાંત કવિ યોદ્ધા રાષ્ટ્રીય એકતા ના પ્રતિક ભક્તિ અને શક્તિના સુમેળથી પ્રજામાં સ્વાભિમાન સન્માન અને કોઈપણ પ્રકારના બલિદાન આપવા ની ભાવના જગાડનાર એક મહામાનવ તરીકે કાયમ યાદ રહેશે ભારતમાં પિતા ગુરુ તેગ બહાદુર ધીમે ત્યાં જન્મ લઇ દક્ષિણમાં આનંદગિરિ રાંદેરમાં દેહલીલા સંકેલી ઉત્તરમાં હિમાલયની કંદરાઓમાં આવેલ થી લઇ દક્ષિણના આનંદગિરિ ના દેવના ઘર સુધી તેમની જીવનયાત્રા ના પ્રસંગો વણાયેલા છે તેમણે એવું જીવન જીવવું કે જેનાથી ભારતની વિવિધતામાં સમાયેલી ભાવનાત્મક એકતા સંસ્કૃતિ ચેતના અને રાષ્ટ્રીયતા નું વિશ્વ અને પરિચય આવ્યો તેમણે દેશની પ્રજાને અત્યાચાર માંથી મુક્તિ અપાવવા માટે જીવનમાં સતત સંઘર્ષ કર્યો માત્ર ભક્તિ કે દ્વારા ધર્મનું રક્ષણ ન થઈ શકે ત્યારે ભક્તિ સાથે શક્તિનો ઉપયોગ પણ કરવો જોઈએ ગુરુના આ જ્ઞાનથી જ ભારતમાં સનાતન ધર્મ નો ક્ષય અટક્યો હતો ભારતમાં સતત પણે વિધર્મીઓના આક્રમણ નો સિલસિલો સતતપણે ચાલતો હતો પ્રજામાં એકતા ના અભાવે હિંદુ ધર્મ પર સતત પણે ઘસારો આવતો હતો તેવા સમયે ગુરુ ગોવિંદસિંહે માત્ર સમાજની ધાર્મિક આગેવાની પૂરતું પોતાનું બળ સીમિત રાખ્યું ન હતું ગુરુ ગોવિંદસિંહે મોગલ સમ્રાટ ઔરંગઝેબ સામે પણ સામી છાતીએ યુદ્ધનું કર્યો હતો અને રાજકીય કૂટનીતિની સાથે-સાથે હિંમત નો પરિચય કરાવીને ગુરુ ગોવિંદસિંહે ઔરંગઝેબ રે સંબોધીને એક પત્ર પાઠવ્યો હતો જે ઇતિહાસમાં ઝાફરનામા તરીકે ગુરુ ગોવિંદસિંહે આ પત્રમાં ઔરંગઝેબની દિલ્હી શાસનની શક્તિ અને તેની ક્રૂરતાનો જરાપણ પરવા કર્યા વગર ઔરંગઝેબને સંસારનો અરીસો બતાવ્યો હતો સફરનામા અને વિશ્વના કુલ બે યાદગાર પત્રોમાં સ્થાન મળ્યું છે જેમાં ગુરુએ આધ્યાત્મિકતા સોરીઓ ભક્તિ ચિંતન અને એવી સુરવીરતા નું આલેખન કર્યું હતું કે જે પત્ર વાંચવા થી ઔરંગઝેબ નું જીવન બદલાઈ ગયું હતું ગુરુ તેગબહાદુર ના ઉત્તરાધિકારી તરીકે દસમાં ગુરુ તરીકે પોતાના જીવનમાં શિક્ષક સમાજ ધર્મની સેવા કરનાર ગુરુ માત્ર સેકસ કરના જ નહિ સમગ્ર સનાતન ધર્મના સાચા રખેવાળ તરીકે અમર થયા અહીં લખવામાં જરા પણ અતિશયોક્તિ નહીં હોય કે જો ગુરુ ગોવિંદસિંહ એ પોતાના જીવન અને સૂર્યના દર્શન ભારતમાં કરાવ્યા નહોતો ધર્માંતરણના અતિરેકથી ભારતમાં જ સનાતન ધર્મનો થઈ ગયો હોત તો આજે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં હિંદુ સનાતન ધર્મ નું અસ્તિત્વ રહ્યું હોય તો તે ગુરુ ગોવિંદ સિંહ જેવા શુરવીરોના પરાક્રમથી જ અમર બન્યા હોય તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.